અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા : બહેનો અને બાળકો માટે અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઇ

પોરબંદરમાં બહેનો અને બાળકો માટે અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઇ

પોરબંદરમાં અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા covid-19 સંજોગોના કારણે બરાબર એક વર્ષ બાદ લુહાણા જ્ઞાતિના ભાઈ બહેનો માટે અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો માટે દોરડા કૂદ તથા બહેનો માટે પણ રમતો અને પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ કમલા બાગ ખાતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે દુર્ગાબેન લાદીવાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.