બુથ વિજીટ તેમજ એરીયા ડોમીનેટ કરવાની કામગીરી હાથ ધરાઇ : પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ

કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી નગર પાલીકા ચૂંટણી અનુસંધાને S.R.P. પ્લાટન સાથે ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ કરી બુથ વિજીટ તેમજ એરીયા ડોમીનેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ રેજ ડી.આઈ.જી મનદર પ્રતાપસિહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહ્ન સૈની દ્વારા આગામી નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ચૂંટણી શાંતી પુર્વક માહોલમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે પો.સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપવામાં આવી હોવાથી પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી કોઠીયા સાહેબ માર્ગદર્શન મુજબ ઐતિમદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ, આહિર સાહૅબ તથા ડી સ્ટાફ PSI આર.એલ.મકવાણા તથા SI બી.એમ. ઝાલા તથા PSI વી.આર.ભુતીયા તથા PSI આર.આર.ચૌહાણ તથા S.R.P. પ્લાટુન તથા કીર્તિમંદિર પોલીસ સ્ટાફના માણસો સાથે કીતિમંદિર પો.સ્ટે.ના બંદર રોડ, ખારવાવાડ, મેમણવાડા, વીરડી પ્લોટ, ઠકકર પ્લોટ, હનુમાન ગુફા, બંગડી બજાર, નવા કુંભારવાડા, યુનાના ભઠ્ઠા વિગેરે વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ દરમ્યાન એરીયા ડોમીનૈટ તથા બુથ વિજીટ કરી ચુંટણીમાં અસામાજીક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ન આવે તેમજ ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં યોજાય જેથી વિસ્તારના પ્રોહી બુટલેગરો તથા જાણીતા ગુનેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત વિસ્તારના લોકોને આગામી નગરપાલીકા ચૂંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે જરૂરી માર્ગદશન આપવામાં આવ્યું હતું. અને હાલમાં કોરોના વાયરસ ( COVID – 2019 સંક્રમણની સંભાવના રહેલી હોય જેથી કોરોના વાયરસ સંક્રમણ અટકવવા બાબતે ફરજીયાત માસ્ક પહેરવા, લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રાખવા તથા સેનીટાઈઝર થી હાથ અવાર નવાર સેનેટાઈઝ કરવા તથા વધુમાં વધુ હેન્ડ વોશનો ઉપયોગ કરવા વગેરે બાબતે અવરનેશનું આયોજન કરવામાં આવ્યું હતું.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.