અર્જુન કપૂરે બહેન ખુશી કપૂર સાથેના એક સહયોગનો સંકેત આપ્યો

જોકે આ ફિલ્મ, વિજ્ઞાપન, વેબ સીરીઝ શું હશે તેના વિશે સ્પષ્ટતા કરી નથી.

અર્જુન કપૂરે બહેન ખુશી કપૂર સાથેના એક સહયગોનો સંકેત આપ્યો છે. જોકે અભિનેતાએ પોતાની બહેન સાથ ેક્યો પ્રોજેટ કરશે તેની જાણકારી આપી નથી. પરંતુ જિજ્ઞાસુઓનું માનવું છે કે, રક્ષાબંધનનો ભાઇ-બહેનનો તહેવાર આવતો હોવાતી ભાઇ-બહેનની લગતો કોઇ  પ્રોજેક્ટ હશે. જોકે સૂત્રોનું ાનવં છે કે, આ કોઇ પ્રતિષ્તિ ફિલ્મની રીમેક હશે.સોશિયલ મીડિયા પર વાયરલ કરેલા એક વીડિયોમાં એક ચમકદાર સાઇન બોર્ડ જોવા મળે છે. જેના પર લખ્યું છે કે, મેરે ખુશી અર્જુન આયેંગે, પહેલી બાર  અને અંતમાં જલ્દ હી આ રહે હૈં. જોવા મળે છે. જોકે આ ક્યો પ્રોજેક્ટ છે તેનું રહસ્ય જાળવી રાખવામાં આવ્યું છે. લોકો માની રહ્યા છે કે, આ મ્યિઝિક વીડિયો પણ હોઇ શકે છે. તેમજ ફિલ્મ, સીરીઝ અથવા વિજ્ઞાપન પણ હોઇ શકે છે. રક્ષાબંધનના તહેવાર નિમિતે ભાઇ-બહેન કદાચ સાથે કોઇ વિજ્ઞાપનમાં જોવા મળે તેવી શક્યતા ઘણી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *