કપૂર પરિવારમાં દરેક તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. અભિનેત્રી કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને તેની ઝલક બતાવી અને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી

અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારની મજા માણી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આખા કપૂર પરિવારની તસવીરો પણ પોસ્ટ કરી છે.

કરિશ્મા કપૂરે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, 'કુટુંબ, ભોજન અને તહેવાર... કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે સમાપ્ત થયું...'. એક્ટ્રેસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરિશ્મા કપૂરે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું, ‘કુટુંબ, ભોજન અને તહેવાર… કેવી રીતે શરૂ થયું અને કેવી રીતે સમાપ્ત થયું…’. એક્ટ્રેસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દેશભરમાં દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકો સાથે સેલિબ્રિટી પણ દિવાળીનો તહેવાર માણી રહ્યા છે. સેલિબ્રિટી એકબીજાના ઘરે દિવાળી પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે.

દેશભરમાં દિવાળીના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય લોકો સાથે સેલિબ્રિટી પણ દિવાળીનો તહેવાર માણી રહ્યા છે. સેલિબ્રિટી એકબીજાના ઘરે દિવાળી પાર્ટીમાં હાજરી આપી રહ્યા છે.

કપૂર પરિવારે પણ ખૂબ જ આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કરિશ્માએ તેના માતા-પિતા, બહેન કરીના કપૂર સાથેની તસવીરો પોસ્ટ કરી છે. અભિનેત્રીએ તેના ચાહકોને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.

કપૂર પરિવારે પણ ખૂબ જ આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કરિશ્માએ તેના માતા-પિતા, બહેન કરીના કપૂર સાથેની તસવીરો પોસ્ટ કરી છે. અભિનેત્રીએ તેના ચાહકોને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.4 / 5

કરિશ્મા કપૂર સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેનો ફેન બેઝ ઘણો મોટો છે. જો કે કરિશ્મા હવે બોલિવૂડમાં સક્રિય નથી, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.