જ્હોન અબ્રાહમની ‘વેદા’માં શર્વરી વાઘની પસંદગી

શર્વરી વાઘને જ્હોન અબ્રાહમનાં બેનરની ‘વેદા’ ફિલ્મમાં ભૂમિકા મળી છે. આ ફિલ્મમાં  જ્હોન અબ્રાહમ ખુદ પણ શર્વરીના મેન્ટરની ભૂમિકા ભજવશે. 

દિગ્દર્શક અભિષેક બેનર્જીની ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં શરુ થયું છે. જ્હોને ફિલ્મા સેટ પરથી ફોટા શેર કર્યા હતા. 

શર્વરી વઘા અગાઉ ‘બંટી ઔર બબલી ટૂ’માં કામ કરી ચૂકી છે. આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી પરંતુ તેમાં શર્વરી વાઘની પ્રશંસા થઈ હતી. શર્વરીએ ‘ધી ફોરગોટન આર્મી’ વેબસીરીઝથી પોતાની એક્ટિંગની કાબેલિયત પણ પુરવાર કરી બતાવી છે.