જો બાઇડને અમેરિકન ચૂંટણી જીતતા પહેલાં જ ટ્વિટ દ્વારા કરી દીધી મોટી જાહેરાત

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી હવે રિપબ્લિકન અને ડેમોક્રેટસની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાં નિવેદનબાજી પણ તેજ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા જો બાઇડેન એ આ બધાની વચ્ચે એક મોટી જાહેરાત કરી દીધી છે. જો બાઇડેનનું કહેવું છે કે તેમની સરકાર બનવા પર અમેરિકા પાછું પેરિસ એગ્રીમેન્ટ માં સામેલ થઇ જશે. See more….