
હે… ભાણવડ પંથકમાં ફરી દીપડો; પશુનું મારણ થતા સ્થનિકોમાં ફફડાટ
ભાણવડ પંથકનો આપડો બારડો ડુંગર ઓષઘીઓ માટે જેટલો જાણીતો છે તેટલો જ લોકપ્રિય દીપડાઓ માટે પણ છે. જે રીતે સિંહ ને જોવા માટે પ્રવાસીઓ ગીરના જ જંગલ માં જાય છે તે રીતે દીપડા ને જોવા માટે દેસ વિદેસ માંથી લોકો બરડા ડુંગર માં આવે છે બરડા ની આસ પાસ રહેતા લોકો માટે પણ દીપડો ગર્વ સમાન છે પરંતુ આજ દીપડો અવાર નવાર રહેણાક વિસ્તાર માં આવીને માલ ધરિયો ના જાનમાલ ને નુકસાન પોહચાડી ને પરેશાન કરે છે. તેજેતર માં પણ ભાણવડ તાલુકાના પાછતર ગામે રહેતા ભીખુભાઈ જોશી નામના એક આસામીના વાડાની આશરે 11 ફૂટ ઊંચી દિવાલ કૂદીને અંદર ઉતરી આવેલા સંભવતઃ એક દીપડા દ્વારા એક વાછરડાનું મારણ થયું હોવાનું કહેવાય છે. જોકે કોઈ વ્યક્તિએ દીપડાને જોયો નથી.
ગ્રામજનો ના જણાવ્યા અનુસાર કોઈએ દીપડા ને જોયો નથી પરંતુ જે રીતે વાછરડા નું મારણ થયું છે તે રીતે તો ચોક્કસ કહી સાકાય કે જંગલી જાનવરે જ આ મારણ કર્યું હોઈ સકે આ વિસ્તાર માં અનેક પાસું પાલકો રહે છે જેના અનેક માલ ચારો ચરવા માટે જતા હોઈ છે તેમના મારણ ની પણ બીક વધી રહી છે ગ્રામ જનો નું કેહવું છે ક જો અચાનક દીપ્ડું હમારા ગામ માં ઘુસી આવે તો અમારા ઉપર પણ હુમલો કરવા નો ડર લાગે છે આવી બીક સાથે ગ્રામ જનો એ ફોરેસ્ટ ને જાણ કરી હતી અને તાત્કાલીક દીપડા ને પકડવા માટે અનુરોધ કરિયો હતું ફોરેસ્ટ વિભાગ ને પણ આ બાબત ની જાણ થતા તાત્કાલિક દીપડા ને પકડવા માટે પીંજરું ગોથ્વીયું હતું ઉલ્લેખનીય છે કે ભાણવડ પંથક માં અગવ પણ દીપડા રેહેરાંક વિસ્તાર માં આવી ચુક્યા છે અને સ્થાનિકો માં ફફડાટ ફેલાતી રહે છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button