
Ind Vs Aus સામેની ત્રીજી ટેસ્ટમાં K L રાહુલ બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયાએ પ્લેઇંગ 11માં 2 મોટા ફેરફાર કર્યા છે અને કે એલ રાહુલને પ્લેઇંગ 11માંથી બહાર કર્યો છે. મહત્ત્વનું છે કે, K L રાહુલને છેલ્લી બે ટેસ્ટમાંથી વાઇસ કેપ્ટન તરીકે પણ હટાવી દેવામાં આવ્યો છે. જોકે, આ ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ કોઈને વાઇસ કેપ્ટન બનાવ્યો નથી.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button