સ્વ. પિતાજીની ૬૭ મી જન્મતિથીએ ૫૦૦ નાગરીકોને વીમા કવચની ભેટ આપશે “દવેપુત્ર”

પોરબંદર બ્રહ્મસમાજના યુવા અગ્રણી અને હરહંમેશા દરેક સમાજને મદદરૂપ થતા હોય છે તેવા નિર​વભાઈ દવેના પિતાશ્રી સ્વ. ભાગ્યવિજયભાઈ હિંમતલાલ દવેની “૬૭ મી જન્મતિથી” નિમિત્તે પોરબંદરના ૫૦૦ થી વધુ પ્રજાજનોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો કવચ/લાભ નિ:શુલ્ક પણે આપવામાં આવશે, જે તમામ લોકોનું પ (પાંચ) વર્ષ સુધીનું પ્રીમિયમ નિરવભાઈ દવે તરફથી ભરવામાં આવશે તો આપ સહુ પોરબંદર વાસીઓને આ યોજનાનો લાભ લેવા વિનંતી.

  • નોંધ: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા માટે આધાર પુરાવાની વિગત નીચે મુજબ છે, જે ૨૮-૦૨-૨૦૨૩, મંગળવાર સુધીમાં જમા કરાવવાના રહેશે, ત્યારબાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ આ વીમા સુરક્ષા કવચ તા.૦૫-૦૩-૨૦૨૩, રવિવારના રોજ આપવામાં આવશે.

કોઈપણ સરકારી બેન્કમાં ખાતું હોઈ તેની પાસબુકની નકલ, આધાર કાર્ડની નકલ અને બેન્ક ખાતામાં જે મોબાઈલ નંબર આપેલ હોય તે નંબર.

જરૂરી ડોકયુમેન્ટ નીચે મુજબના સ્થળે જમા કરાવી શકાશે

  1. શ્રી ગિરીશભાઈ વ્યાસ (મહામંત્રીશ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ) પ્રભાત ઓટો એડવાઈઝર, પોલીસ લાઇનની સામે, પોરબંદર. સમય : સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૭:૦૦ સુધી
  2. શ્રી જયભાઈ કકકડ, મો. ૮૮૬૬૨૪૧૯૪૮ (મંત્રીશ્રી પોરબંદર જીલ્લા યુવા ભાજપ) “કૈલાસ” મીરાનગર-૧, યામાહા શોરૂમની બાજુમાં, શેરી નં.-૪, પોરબંદર.
  3. શ્રી હાર્દિકભાઈ રાજા (ઉપપ્રમુખશ્રી પોરબંદર જીલ્લા યુવા ભાજપ) “સનરાઈસ એજન્સી” એફ-૧૬ – પહેલો માળ, કુબેર કષ્ટભંજન કોમ્પલેક્ષ, યુગાન્ડા રોડ, પોરબંદર. સમય : સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૦૦ સુધી સાંજે : ૪:૦૦ થી ૦૭:૦૦ સુધી
  4. શ્રી વિશાલભાઈ મઢવી (પ્રમુખશ્રી માચ્છીમાર વિકાસ સેવા ટ્રસ્ટ) એફ.ટી.ડી. ગોડી, માચ્છીમાર ટર્મીનલ દરવાજા પાસે, સુભાષનગર, પોરબંદર. સમય : સવારે ૧૧:૦૦ થી સાંજે ૭:૦૦ સુધી
  5. શ્રી પ્રવિણભાઈ ખોરાવા (અગ્રણીશ્રી ભાજપ માચ્છીમાર સેલ) સાગર પુત્ર સમન્વય ઑફિસ, મોહનભાઈ લાખાણીની ઑફિસની બાજુમાં, જુની કોર્ટની પાછળ, પોરબંદર, સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી.
  6. શ્રી ચેતનભાઈ જોષી, પૂર્વ કાઉન્સિલર, છાંયા નગર પાલિકા, જોષી પ્રોવિઝન સ્ટોર, સુદામા પરોઠા હાઉસની પાછળ, મામાદેવના મંદિર સામે, જવાહર સોસાયટી, પોરબંદર.
  7. શ્રી વિનુભાઈ થાનકી, શ્રી દિલીપભાઈ થાનકી, મધુરમ પાન પાર્લર, સુદામા પરોઠા હાઉસની પાછળ, જવાહર સોસાયટી, પોરબંદર.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.