
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી બાદ એલર્ટ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જણાવી દઈએ કે, સોમવારે ઈરફાન અહેમદ નામના વ્યક્તિએ ફોન કરીને એરપોર્ટ પર હુમલો કરવાની ધમકી આપી હતી. આરોપીએ પોતાને આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ગણાવ્યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button