
ગીત સેરેમનીમાં મહેમાનોનો જમાવડો
ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર કે.એલ.રાહુલ અને બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે સાંજે એટલે કે 23-02-2023ના રોજ લગ્નના બંધને બંધાવા જઇ રહ્યા છે. લગ્ન પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનીલ શેટ્ટીએ પોતાના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર પ્રી વેન્ડિગ ફંક્શન્સ રાખ્યા છે. પાર્ટીમાં ખૂબ સેલેબ્સ પહોંચ્યા હતા અને વિવિધ બોલીવૂડ ગીતો પર મન મૂકીને નાચ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દૂરથી જોઇ શકાય છે કે સેલેબ્સ બોલીવૂડના જૂના અને નવા ગીતો પર નાચી રહ્યા છે.
Athiya shetty-kl rahul wedding: ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર કે.એલ.રાહુલ અને બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી આજે સાંજે એટલે કે 23-02-2023ના રોજ લગ્નના બંધને બંધાવા જઇ રહ્યા છે. લગ્ન પહેલા સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુનીલ શેટ્ટીએ પોતાના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર પ્રી વેન્ડિગ ફંક્શન્સ રાખ્યા છે. પાર્ટીમાં ખૂબ સેલેબ્સ પહોંચ્યા હતા અને વિવિધ બોલીવૂડ ગીતો પર મન મૂકીને નાચ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દૂરથી જોઇ શકાય છે કે સેલેબ્સ બોલીવૂડના જૂના અને નવા ગીતો પર નાચી રહ્યા છે.
સંગીત સેરેમનીમાં બોલીવૂડ સોન્ગ પર સેલેબ્સે ધમાલ મચાઈ
સંગીત સેરેમનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. જેમાં હમ્મા-હમ્મા, ચુમ્મા-ચુમ્મા જેવા ગીતો પર સેલેબ્સે ખૂબ ધમાલ મચાઈ છે. પઠાણ ફિલ્મનું વિવાદિત બેશરમ રંગ સોન્ગ પણ પાર્ટીમાં વાગી રહ્યું છે.
સુનીલ શેટ્ટીએ કહ્યું- ‘મેં કલ લેકે આતા હું બચ્ચો કો’
લગ્ન પહેલા હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે બપોરે જ્યારે સુનીલ શેટ્ટીએ ફાર્મહાઉસની બહાર પાપારાઝીઓ સાથે વાતચીત કરી તો તેમણે કહ્યું કે તેઓ પૂરી ફેમેલી સાથે આવતી કાલે લગ્ન પછી સામે આવશે. તેમણે કહ્યું હતું કે ‘મેં કલ લેકે આતા હું બચ્ચો કો’
મીડિયાના રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પ્રથમ મુલાકાત વર્ષ 2019માં એક કોમન ફ્રેંડ (Common friend) મારફતે થઈ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. થોડા સમય બાદ બન્ને ખૂબ જ સારા મિત્ર બની ગયા અને ધીમે ધીમે તેમની દોસ્તી (Friendship) પ્રેમમાં બદલાઈ ગઈ. અલબત બન્નેએ પોતાના સંબંધોને જાહેરમાં ક્યારેય કન્ફર્મ કર્યાં નહીં. જોકે કપલને અનેક વખત સાથે સ્પોટ કરવામાં આવતા હતા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button