
વાડીનાર પાસે બસે કાબુ ગુમાવ્યો, ૩૫ બાળકોને નાની મોટી ઇજા.
જામનગર શહેર જિલ્લાના કાલાવડ ગામ ની શિવહરિ વિદ્યાલય ના 35 જેટલા બાળકો નરારા ટાપુઓ એક દિવસના પ્રવાસ માટે જતા હોય જે દરમિયાન વાડીનાર થી આઠ કિલોમીટર અંદર કંડલા પોટ ની જેટી નજીક એકા એક બસનો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી જેમાં વાડીનાર નજીકના શ્રી સમર્પણ હોસ્પિટલ નજીક પ્રાથમિક સારવાર આપી અને વધુ ઇજાવાળા બાળકોને જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં છ થી આઠ જેટલા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામ લોકો અને વાડીનાર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા
નામ
જાડેજા અંકિતાબા ઉંમર 18 બેડીયા ગામ
ચૌહાણ પૂજા ઉંમર 16 બેડીયા ગામ
જાડેજા સિધેશ્વરીબા ઉંમર 17 બેડીયા ગામ
બખતરીયા ક્રિશા ઉંમર 10 કાલાવડ ગામ
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button