
પાટણ ભાજપનાં પૂર્વ ધારાસભ્ય રણછોડ રબારીએ ભાજપનાં રાજકારણને કર્યું અલવિદા
- રણછોડ રબારીએ પાટણ ભાજપનાં રાજકારણને કર્યું અલવિદા
- રણછોડ રબારીનો પાટણનો 27 વર્ષનો નાતો તૂટ્યો
- પાટણનાં રાજકારણમાં ભાજપનાં ઉમેદવાર રાજુલ દેસાઈની હાર બાદ પાટણનાં બદલાયા હતા રાજકીય સમીકરણ
- રણછોડ રબારીની ટિકિટ કાપી લાવવામાં આવ્યા હતા રાજુલ દેસાઈને
- પાટણ ભાજપનાં જૂથવાદને લઈ રણછોડ રબારી હતા દુઃખી
- રણછોડ રબારીએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોષ્ટ મૂકી પાટણનાં રાજકારણને કર્યું અલવીદા
- રણછોડ રબારીએ પોષ્ટમાં લખ્યું આજ હું અતિ દુઃખી છું
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button