
લુપ્ત થઈ રહેલા ગીધ મહીસાગરના ડેમ પાછળ જોવા મળ્યા
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડેમ વિસ્તારની પાછળના ભાગે ગીધ જોવા મળ્યાં.
- લુપ્ત થવાના આરે રહેલા પક્ષીરાજ ગીધ કડાણા ડેમ પાસેના પર્વત પર જોવા મળ્યા.
- મહીસાગર જિલ્લા વનવિભાગે હાથ ધરેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન ભૂખરો પ્રજાતિના ગીધની હાજરી જોવા મળી.
- કડાણા ડેમના પહાડ વિસ્તારમા જોવા મળેલ ગીધ ને ગીરનારી ગીધ તરીકે પણ ઓળખવામાં આવે છે.
- વર્ષ 2022 ની ગણતરી દરમિયાન મળી આવી માત્ર સાત ગીધની સંખ્યા.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button