જામનગરના ડો. હેનલ અમેરિકન યુનિવર્સિટીમાં ચંદ્ર પર રિસર્ચ કરશે
ચંદ્રમાંથી ઉત્પન્ન થતા જ્વાળામુખીના ખનીજ તત્વો પર રિસર્ચ કર્યું
હેનલ મોઢા અગાઉ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયેલા હતા અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ઈસરોની મદદથી ચંદ્રના 400 કિલોમીટરના વિશાળ જ્વાળામુખી ઉત્પતિ અંગે ત્રણ વર્ષ રિસર્ચ કરી ચૂક્યા છે. તેમાંથી કેટલા ખનીજ તત્વો આવે છે. તે અંગે રિસર્ચ કરી ચૂક્યા છે.
જાન્યુઆરીમાં ન્યૂયોર્ક જશે
હેનલ મોઢા ઓક્ટોબર 2022માં એક્સચેન્જ વિઝીટર વિઝાથી મહત્વના સંશોધન માટે ન્યૂયોર્ક પહોંચશે. ન્યૂયોર્કમાં સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા ખાસ ગાઈડ સાથે એક નવું જ સંશોધન સોંપવામાં આવશે. જેને ભારત અને અન્ય બીજા દેશોમાં પણ ઉપયોગી નીવડશે અને ખગોળીય તેમજ ભૂસ્તરીય ફેરફારોને લઈને ચંદ્રની જમીનમાં રિસર્ચ થશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button