ચૂંટણીમાં ઇતિહાસ પ્રથમ વખત આર.બી.એ પેનલના તમામ ઉમેદવારોનો ઐતિહાસિક વિજય

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ચૂંટણીમાં આ વખતે ઇતિહાસ રચાયો છે. રાજકોટમાં સૌપ્રથમ વખત અત્યાર સુધીમાં એક જ પક્ષના 16 ઉમેદવાર વિજય થયા હોય તેઓ પહેલો દાખલો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં પહેલીવાર એક જ પક્ષના બધા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હોય તેઓ પહેલો દાખલો સામે આવ્યો છે.

રાજકોટ બાર એસોસિયનમાં ત્રણ હજાર જેટલા વકીલ મતદારો નોંધાયેલા છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પદ સહિત જુદા-જુદા 16 હોદ્દા પર 44 ઉમેદવારોએ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ચૂંટણી જંગમાં પ્રમુખ સહિત 16 હોદ્દા ઉપર આર.બી.એ પેનલનો સામે ભવ્ય વિજય થયો હતો. વરિષ્ઠ ધારશાસ્ત્રી પેનલનો ભવ્ય વિજય થયો હતો. વિજય થતાની સાથે જ કોર્ટ પરિસરમાં વકીલો વિજય ઉત્સવ ઉજવ્યો હતો ભાજપ પ્રેરિત વકીલોની બંને ટકરાતા રાજકોટ બાર એસોસિયનની વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભરી જન્મ ચૂંટણી પરિણામ જાહેરના તમામ 16 ઉમેદવારો છેલ્લા 16 વર્ષ બાદ સમગ્ર પેનલ ચૂંટાઈ આવી કારોબારી સભ્યના ઉમેદવાર ડો જીગ્નેશ જોશી 1334 મત મેળવી રાજકોટ બાર એસોસિએશનમાં માં સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ સ્થાપ્યો

ઐતિહાસિક જીત બાદ પ્રમુખ એલ.જે શાહી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણી ઇતિહાસ રચ્યો છે, અત્યારે સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ એક જ આખે આખી પેનલ વિજય થઈ હોય તેવી પહેલી ઘટના છે અને આ પેનલમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ હતા. બધા જ ધારાશાસ્ત્રીઓનો ભવ્ય વિજય થયો તેને લઈ યુવા વકીલોનો પણ આભાર માન્યો હતો સાથે જણાવી વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તેવો પ્રયત્ન ચોક્કસથી કરીશું અને સાથે જ વકીલોને વધુમાં વધુ સુવિધાઓ મળે તેવો પણ પ્રયત્ન કરીશું.

પ્રમુખ પદે એલ. જે. શાહી, ઉપપ્રમુખ પદે એન. જે. પટેલ, સેક્રેટરી પદે દિલીપ જોશી, જોઈન્ટ સેક્રેટરી પદે જે. એફ. રાણા સહિતની આખી પેનલનો વિજય થયો છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.