દેવભૂમિ દ્વારકા: ખંભાળિયામાં ઇસુદાન હાર તરફ, દ્વારકામાં ભાજપના પબુભા માણેક આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં કોણ સત્તાનો સરતાજ બન્યુ તે 8 ડિસેમ્બરના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે અને ભાજપના પબુભા માણેક આગળ છે. તો ખંભાળિયામાં આપના ઇસુદાન ગઢવી હાર તરફ છે અને ભાજપના મૂળુભાઈ જીત તરફ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક પર કોણ વિજયી બન્યું તે અહીં જાણી શકાશે.

તમામ જિલ્લા પ્રમાણે પરિણામ જોવા અહીં ક્લિક કરો

કચ્છ જામનગર પંચમહાલ
બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા દાહોદ
પાટણ પોરબંદર વડોદરા
મહેસાણા જૂનાગઢ છોટાઉદેપુર
સાબરકાંઠા ગીર સોમનાથ નર્મદા
અરવલ્લી અમરેલી ભરૂચ
ગાંધીનગર ભાવનગર તાપી
અમદાવાદ બોટાદ સુરત
સુરેન્દ્રનગર આણંદ ડાંગ
મોરબી ખેડા નવસારી
રાજકોટ મહિસાગર વલસાડ

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.