હાર્દિક/રીવાબા હોમ ટાઉન સીટથી જીતી રહ્યા છે, શું કહે છે પોલ ? કોંગ્રેસનું સારું પ્રદર્શન

વિરમગામમાંથી કોંગ્રેસના ઉમેદવારો સારું પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વિરમગામના વર્તમાન ધારાસભ્ય પણ છે.

ઘણી બેઠકો હાઈ પ્રોફાઈલ છે. જામનગર ઉત્તરમાંથી ભાજપે સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસને વિરમગામમાંથી જીત મળી હતી ત્યારે ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે પણ નશીબ અજમાવ્યું છે ત્યારે શું પરીણામો આવશે તે એક્ઝીટ પોલમાં સામે આવ્યું છે.

વિરમગામમાં થઈ શકે છે ફિફ્ટી-ફિફ્ટી
એબીપી સી વોટરના એક્ઝિટ પોલ મુજબ હાર્દિક પટેલ વિરમગામ સીટ પરથી ટક્કરનો સામનો કરી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં તેમની જીત વિશે કંઈ કહી શકાય નહીં. એટલા માટે હાર્દિક પટેલ પોતાની સીટ જીતે કે હારે, કંઈ પણ થઈ શકે છે. વિરમગામમાંથી કોંગ્રેસના ઉમેદવારો સારું પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર વિરમગામના વર્તમાન ધારાસભ્ય પણ છે.

ગુજરાતમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થયું હતું જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થયું હતું. હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે 12 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. ચૂંટણી પંચ 8મી ડિસેમ્બરે બંને રાજ્યોના અંતિમ પરિણામો જાહેર કરશે. જોથી આ સીટ પર પણ સૌ કોઈની નજર પ્રથમ છે. આ સિવાય જામનગરની સીટ પરથી યુવા મહિલા ઉમેદવાર રીવાબા જાડેજા પણ મેદાને છે ત્યારે આ સીટ પર પણ પરીણામોને લઈને સૌ કોઈ ઉત્સુક છે. સી વોટર સર્વે પ્રમાણે છે. પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 128થી 140, કોંગ્રેસને 31થી 43 અને આમ આદમી પાર્ટીને 3થી 11 બેઠકો મળી રહી છે.

શું કહે છે ab2news ના સર્વે
  • હાર્દિક પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે મોટી લીડથી હારે છે,
  • રીવાબા સામે કોંગ્રેસના બીપેન્દ્રસિંહ સાધારણ લીડથી જીતે છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.