અનોખી રાષ્ટ્રભક્તિ: સુરતમાં યુગલે લગ્ન કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીઓની તસવીરો મૂકી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું
હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. આ સિઝનમાં અવનવી કંકોત્રી બનાવવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેવામાં સુરતના એક કપલે અનોખી પહેલ હાથ ધરી છે. તેમણે પોતાની કંકોત્રીને કોઈ મોંઘી કે ટ્રેડિશનલ લૂક આપ્યા વગર તેમાં દેશના સ્વતંત્ર સેનાનીની તસવીરો લગાવી છે. આ કંકોત્રીમાં આમંત્રીત મહેમાનોને દેશભક્તિની ભાવના જોવા મળશે.
ખરેખર તો આ લોકો સાક્ષાત ભગવાન છે: કરણ ચાવડા
દુલ્હા કરણ ચાવડાએ કહ્યું હતું કે ભગ
પ્રિવેડિંગના ખર્ચે આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું
યુગલે વધુમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના લગ્ન માટે પ્રિવેડિંગ કરાવ્યું નથી. પ્રિવેડિંગના પૈસાથી અમે આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું હતુંવાનના ફોટા તો સૌ કોઈ લગ્ન કંકોત્રી પર લગાવે છે પરંતુ સાચા ભગવાન તો આપણાં સ્વતંત્ર સેનાનીઓ છે અને અમે તેમના જ ફોટા લગાવવાનું નક્કી કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button