પોરબંદરમાં મતગણના દિવસે પોલિટેક્નીક પાસે અલાયદી પાર્કિંગ વ્યવસ્થા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની પોરબંદર જિલ્લાના ૮૩-પોરબંદર વિધાનસભા મતવિભાગ તથા ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિભાગની મતગણતરી તા.૦૮-૧૨-૨૦૨૨ના રોજ ગર્વમેન્ટ પોલીટેકનીક, પોરબંદર, એરપોર્ટ સામે, પોરબંદર-રાજકોટ નેશનલ હાઇ-વે ખાતે હાથ ધરવામાં આવનાર છે.

મતગણતરીમાં ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર હોય જેઓ માટે નીચે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે.
મતગણતરી હોલ સ્થળની વિગત નીચે મુજબ છે.

 • વિધાનસભાનું નામ
 • ૮૩-પોરબંદર વિધાનસભા મત વિભાગ
 • ૮૪-કુતિયાણા વિધાનસભા મતવિભાગ
 1. મતગણતરી સ્થળ/હોલની વિગત
  બ્લોક-A રૂમ નં.૧૦૮, ગ્રાઉન્ડ ફ્લોર, ગર્વમેન્ટ
  પોલીટેકનીક, પોરબંદર
 2. બ્લોક-B રૂમ નં.૧૦૧ ગ્રાઉન્ડ ફ્લોર, ગર્વમેન્ટ
  પોલીટેકનીક, પોરબંદર

મતગણતરી માટે પાર્કિંગની વ્યવસ્થા મતગણતરી માટે આવનાર લોકો માટે નીચે મુજબ કરવામાં આવી છે.

પાર્કિંગના સ્થળનું નામ

 1. મતવિભાગના જિલ્લા સેવા સદન-૧, જિલ્લા કલેક્ટર
  કચેરી,એરપોર્ટ સામે, પોરબંદર
  મહેર સમાજ વિદ્યાર્થી ભવન પાછળ,
  પોલીટેકનીક કોલેજ પાસે,પોરબંદર
  વિધાનસભાનું નામ
 2. ૮૩-પોરબંદર/૮૪-કુતિયાણા વિધાનસભા
  ઉમેદવાર તથા ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટ
 3. ૮૩- પોરબંદર વિધાનસભા મતવિભાગના જાહેર જનતા તેમજ સમર્થકો માટેનું પાર્કિંગ
 4. ૮૪- કુતિયાણા વિધાનસભા મતવિભાગના ઉમેદવાર તેમના
  ચૂંટણી એજન્ટ તથા મતગણતરી એજન્ટ અને જાહેર જનતા
  તેમજ સમર્થકો માટેનું પાર્કિંગ
 5. પોલીસ કર્મચારીઓ તથા મીડીયા પર્સન માટેનું પાર્કિંગ શ્રી એન.કે.મહેતા હોસ્પિટલ, એરપોર્ટ સામે, પોરબંદર અનુ.જાતી વિદ્યાર્થી સમાજની વાડી, પેટ્રોલ પંપની પાસે,પોરબંદર

મતગણતરી હોલમાં મોબાઇલ પર પ્રતિબંધ

 • મતગણતરી હોલમાં તમામ કર્મચારી/અધિકારી તેમજ ઉમેદવાર કે તેમના ચૂંટણી એજન્ટ તથા મતગણતરી એજન્ટ તમામ માટે મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં, જો કોઇ મોબાઇલ લઇને આવશે તો તેણે કાઉન્ટીંગ હોલ બહાર કાઉન્ટર પર મોબાઇલ જમા કરાવી બાદ જ મતગણતરી હોલ ખાતે જવાનું રહેશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

 • ભાજપ (47%, 8 Votes)
 • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
 • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.