શું કહે છે ખાસ ખાસ સીટો? સૌરાષ્ટ્રમાં ભાજપને કદ પ્રમાણે મતદારોએ વેતર્યાના આસાર
- ખંભાળીયા કોંગ્રેસ પર વરસ્યા મતદારો, ચાણક્ય વિક્રમ થશે રીપીટ
- દ્વારકામાં દાયકાઓ પછી કોંગ્રેસનો દબદબાભેર પ્રવેશ બનશે
- જામજોધપુર કોંગ્રેસ રીપીટ, ફાઈટમાં આપના ખવા
- જામનગર ગ્રામ્યમા ચોપંખિયો સીટ BSP ના ફાળે જવાની શક્યતા
- રીવાબા નહીં, બીપેન્દ્ર ચાલ્યા ધમધોકાર મતદારોએ આશીર્વાદ આપ્યા સૂપડેધાર
- પોરબંદર ગતવખત જેવી રાસાકસી, પણ અર્જુન લક્ષ્ય વિંધવામાં રહેશે કામયાબ
- કુતિયાણા ચોપાંખિયા જંગમાં જાડેજા રીપીટ પણ ફાઈટમાં ભાજપ નહીં કોંગ્રેસ
- ઉપલેટા લલિત વસોયા પર ગતવખતની જેમ જ વરસ્યા મતદારો, આપશે તોતિંગ લીડ
- રાજકોટમાં બે ભાજપ/બે કોંગ્રેસ ના આસાર
- જામનગરમાં એક ભાજપ/બે કોંગ્રેસ/એક બસપા ના આસાર
- હાર્દિક પટેલને મતદારોની રુકજાઓની મહોર
- ઇન્દ્રનિલ મતદારોમાં પાછા ફર્યા, તોતિંગ લીડ મળવાની શક્યતા
- આશિત વોરા મેદાન મારી જશે, પાંખી બહુમતી જીતે તેવી સંભાવના
- કાલરીયાએ દર્શિતા શાહને આપી જોરદાર ટક્કર પણ નબળી બહુમતીથી ભાજપ જીતે તેવા આસાર
- ભુપેન્દ્ર પટેલની તૂટશે લીડ, સંભવત જોવી પડશે હાર, અમીના વોરા સર્જી શકે છે જાયન્ટ કિલરની દાસ્તાન
- દેવગઢ બારીયા કેશુ નાકરાણી રીપીટ, ચાવડાએ આપી કસોક્સ ફાઈટ
- કુલ મળીને ભાજપ ૮૨/૮૨, કોંગ્રેસ ૯૧/૯૩, અન્યો ૦૯/૧૨
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button