ખતરો: દર સેકન્ડે એક એકર જેટલી જમીન બને છે બંજર

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પાંચ ડિસેમ્બરના વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતે જમીન દિવસની થીમ ધજમીન જ્યાં ખોરાક બને છે રાખવામાં આવી હતી એક અનુમાન મુજબ દર સેકન્ડે એક એકર જમીન બંજર બને છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી જમીનના પોષક તત્વો ઘટ્યા છે અને લોકોમાં રોગનું પ્રમાણ વધ્યું છે

જમીન એ જીવંત વસ્તુ છે જેમાં પૃથ્વીની ચોથા ભાગની જૈવ વિવિધતા રહેલી છે માત્ર એક ગ્રામ જમીનમાં હાલની પૃથ્વીની વસ્તી જેટલા સૂક્ષ્મ જીવો હોય છે એક સેન્ટિમીટર જમીન બનવા માટે 1000 વર્ષ જેટલો સમયગાળો લાગે છે જે ગણતરીની જ મિનિટ કલાક અથવા તો દિવસોમાં નષ્ટ થઈ જાય છે આ માટે જ જમીનને પૂનમ અપ્રાપ્ય ગણવામાં આવે છે એક અનુમાન પ્રમાણે દર સેકન્ડે એક એકર જેટલી ખેતીલાયક જમીન બંજર બને છે જમીનમાં છેલ્લા 30 વર્ષથી તેની ફળદ પત્તા પોષક તત્વોનું પ્રમાણ સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે જેને લીધે પાકના ઉત્પાદનો અને પોષક તત્વોનું પ્રમાણ ઘટ્યું છે આ ઓછા પોષક તત્વો વાળા ખોરાક તરીકે લઈએ છીએ જેને લીધે માણસોમાં અને ખાસ બાળકો અને મહિલાઓમાં કુપોષણના પ્રશ્નો ખૂબ જ વધ્યા છે જેમ કે પુખ્ત વયના માણસને રોજનું 1200 મિલિગ્રામ કેલ્શિયમ અને ફોસસ્ફર 1100 થી 3300 મિલીગ્રામ સોડિયમ 280 થી 350 મિલી ગ્રામ મેગ્નેશિયમ 10 થી 15 મિલીગ્રામ આર્યન તેમજ 12 થી 15 મિલિગ્રામ ઝીંકની જરૂરિયાત હોય છે આ સિવાય ઘણા ખનીજ દ્રવ્યો અને વિટામિન્સના સંશ્લેષણમાં શરીરને ઘણા પોષક તત્વોની જરૂરિયાત રહે છે જો આ પોષક તત્વો જમીનમાં જ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો પાકને પૂરતા નહીં મળે આવા પાકનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો આ પોષક તત્વો ખોરાક દ્વારા મળતા નથી જેને લીધે શરીરમાં પોષક તત્વોની ખામી સર્જાય છે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.