દ્વારકા બ્રેકીંગ, PSI ના પતિએ દવા પી લીધી, કારણ અગમ્ય
ભાણવડમાં ફરજ બજાવી ચૂકેલા પી.એસ.આઈ રોશનબેન નોયડાના પતિ હશન નોયડાનો આપઘાતનો પ્રયાસ કર્યો, હાલ ખંભાળિયા પોલીસ મથકે ફરજ બજાવતા પી.એસ. આઇ રોશન બેન નોયડાના પતિ એ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, કોઈ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો, પી.એસ આઈના પતિને વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button