અભિનેત્રી ટુવાલ પહેરીને નીકળી બહાર,
અવારનવાર બોલીવૂડ ની કેટલીક અભિનેત્રીઓ તેમના કપડાના લીધે ટ્રોલ થતી જોવા મળે છે.આ અભિનેત્રીઓ કોઈ પણ ઇવેન્ટ કે ફંક્શન માં એવા ખરાબ કપડા પહેરીને આવે છે કે જેના લીધે સોશીયલ મીડિયામાં તેની આ ઘટના કેદ થઇ જાય છે અને ખુબ ઝડપથી વાયરલ થતી જોવા મળે છે.અમુક વાર આ અભિનેત્રીઓ સાથે એવું પણ કઈક બને છે જેના લીધે તેને શરમ નો ભોગ બનવું પડે છે.તેમના આવા ફોટાઓ અને વિડીયો ખુબ વાયરલ થાય છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button