માલધારી સમાજના રણજીત ગાય અને વાછરડું લઇને મતદાન કરવા પહોંચ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ એક કલાકમાં 5 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે. 89 બેઠકો પર ઉમેદવારોના ભાવિ નક્કી કરવા માટે મતદાન મથકો પર મતદાતાઓની કતાર જોવા મળી રહી છે.
- ધોરાજીમાં કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો
- ગોપાલ ઇટાલિયાએ ભાવનગરમાં કર્યું મતદાન
- માલધારી સમાજના રણજીત મૂંધવા ગાય અને વાછરડું લઇને મતદાન કરવા પહોંચ્યા
- જુનાગઢના 89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગઠીયાએ તેમના કાર્યકરો સાથે કરીયુ મતદાન
- વાપી, પારડી અને ગોંડલમાં ઈવીએમ મશીન ખોટકાયા હોવાની ફરિયાદ
- તાલાલાના કોંગ્રેસના ઉમેદવાર માનસિંગ ડોડિયાએ મતદાન કર્યું
- કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રુપાલાએ પોતાના વતન ઇશ્વરીયામાં મતદાન કર્યું
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદાન કર્યું
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની સાથે મતદાન કર્યું
- જયેશ રાદડિયાએ મતદાન કર્યું
- ભાવનગરના ભરતનગર, વર્ધમાનનગર મતદાન મથક પર શરૂઆતથીજ મતદાતાઓની કતાર જોવા મળી.
- ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદાન કર્યું
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની સાથે મતદાન કર્યું
- જયેશ રાદડિયાએ મતદાન કર્યું
- ભાવનગરના ભરતનગર, વર્ધમાનનગર મતદાન મથક પર શરૂઆતથીજ મતદાતાઓની કતાર જોવા મળી.
- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ. મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
- જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પરિવાર સાથે મતદાન કર્યું
- રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ પશ્ચિમ વિસ્તારના મત વિસ્તારમાં મતદાન કર્યું
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button