બીજા તબક્કાના 833 ઉમેદવારોમાં કોની પાસે સૌથી ઓછી સંપત્તિ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 2022)માં બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોમાંથી સૌથી ઓછી સંપત્તિ કોની પાસે છે તે વાત અમે અહીં તમને જણાવીશું.

ADRના રિપોર્ટ મુજબ સાબરમતી બેઠકના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર દીપકભાઈ સોલંકી પાસે માત્ર 6 હજારની સંપત્તિ છે. જ્યારે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા 10 વ્યક્તિના લિસ્ટમાં 6 અપક્ષ ઉમેદવાર છે.

નામ બેઠક પાર્ટી ટોટલ સંપત્તિ (રુપિયામાં)
દિપકભાઈ સોલંકી સાબરમતી BSP 6 હજાર ₹
નિલેશભાઈ વસાઈકર વડોદરા સીટી સત્યવાદી રક્ષક પાર્ટી 6200₹
મંજુલાબેન પરમાર બાપુનગર અપક્ષ 7533₹
પ્રવીણભાઈ જાદવ પાટણ અપક્ષ 10,000₹
રાધના વિનયસિંહ ઠક્કરબાપા નગર સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી 10,000₹
વિપુલભાઈ પરમાર બાપુનગર અપક્ષ 10,000₹
રસૂલભાઈ રાઠોડ બાપુનગર અપક્ષ 10,000₹
હર્ષદભાઈ ગોહેલ પેટલાદ BSL 11,000₹
પૂનમચંદ હરિજન કાલોલ અપક્ષ 11,000₹
અશ્વિનભાઈ ઠાકોર માણસા અપક્ષ 12,000₹

5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.