બેંકીંગ ન્યુઝ રાજુલા, બસ નીચે ખાબકી
- અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સ બસ રોડ પરથી નીચે ઉતારી……..
- ખોડીયાર ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પેસેન્જર ભરેલી બસ રોડ પરથી નીચે ઉતારી ગય હતી……..
- મુસાફરોને સ્થાનીક લોકો દ્વારા બસમાંથી બહાર કાઢવામાં આવ્યા……
- થોડી વાર માટે અફરાતફરી મચી ગઇ હતી…….
- અને ૪૦ જેટલા મુસાફરોનો આબાદ
- બચાવ થયો હતો………
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button