જેનુ દેવન દ્વારા PWDના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક
એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવન દ્વારા PWDના નોડલ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સ મતદારો માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લામાં તા.5.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણીની કામગીરી માટે વિવિધ ટીમો હાલમાં કાર્યરત છે. આ ટીમો પર વોચ રાખવા માટે જિલ્લામાં ઓબ્ઝર્વર્સનું આગમન થયું છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજ રોજ જિલ્લા સેવા સદન ખાતે એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવનની અધ્યક્ષતામાં pwd ના નોડલ ઓફિસર્સ, હેલ્થ ઓફિસરશ્રી અને જિલ્લાની તમામ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીઓ અને નાયબ મામલતદારશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ઓબ્ઝર્વરશ્રીએ ચૂંટણીલક્ષી તમામ બાબતોની માહિતી અને વિગતોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ સાથે સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. એક્સીસીબીલીટી ઓબઝર્વરશ્રી જેનુ દેવને દિવ્યાંગ મતદારો તેમજ 80 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન્સ મતદારો માટે મતદાન મથકો પર શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની જાણકારી મેળવી હતી. તેમજ આવા મતદાન મથકો પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સહાયક,
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button