એલન મસ્કે #RipTwitter ટ્રેન્ડ થયા બાદ આપી પ્રતિક્રિયા

ટ્વીટરની ઘણી ચર્ચા થઈ રહી છે. આનુ કારણ છે એલન મસ્ક. મસ્કે ટ્વીટરની કમાન પોતાના હાથોમાં લીધા બાદ જ આમાં અમુક પરિવર્તન કરી રહ્યા છે. અમુક સ્થળો પર ટ્વીટર ઘણુ સ્લો પણ થઈ ગયુ છે. જે બાદ યુઝર્સે Goodbye Twitter અને RIP Twitter હેશટેગ ચલાવવાનું શરૂ કરી દીધુ છે.

 

એટલે કે લોકોને લાગી રહ્યુ હતુ કે ટ્વીટર હવે બંધ થઈ જશે. જોકે, મસ્કે આ મુદ્દે પણ એક ટ્વીટ કરી. તેમણે ટ્વીટ કરી ‘Twitter is ALIVE’. એટલે કે ટ્વીટર જીવિત છે. મસ્કના આ ટ્વીટને અત્યાર સુધી 10 લાખથી વધારે લોકો લાઈક કરી ચૂક્યા છે.

 

જ્યારે 1 લાખથી વધુ વખત આને રિટ્વીટ કરાઈ ચૂકાઈ છે. એલન મસ્ક કંપનીમાં સતત ઘણા પરિવર્તન કરી રહ્યા છે. આ કારણથી ઘણા યુઝર્સ નારાજ પણ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટ વાપસીને મુદ્દે એક પોલ કર્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.