પ્રચાર ડિજિટલ થતા ખર્ચ 70% ઘટ્યો તો સામે ભોજનનો ખર્ચ વધ્યો
ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચ પર સતત વોચ રાખવામાં આવે છે પરંતુ ઉમેદવારોને પ્રચાર કાર્ય ડિજિટલ થઈ જતા ટેમ્પલેટ બેનર સ્ટીકર મેનિફેસ્ટો બેનર મતદાનની સ્લીપ છપાવવાનો ખર્ચ ઘટી ગયો છે તેમની મર્યાદા ના 70% ખર્ચ ઓછો થઈ ગયો છે તો તેની સામે ભોજનનો ખર્ચ વધી ગયો છે જ્યારે લોકો ઉમેદવારોના કાર્યાલય કે મિટિંગમાં જાય ત્યારે નાસ્તા તથા ભોજનની અપેક્ષા રાખે છે
ચૂંટણી પંચ દરેક ઉમેદવાર દ્વારા કરાતા ખર્ચની એક મર્યાદા બાંધી દે છે અને તેના પર સતત વોચ રાખવામાં આવે છે જોકે ઉમેદવારોને હવે પ્રચાર કાર્ય ડિજિટલ થઈ જતા પેમ્પલેટ મેનિફેસ્ટો બેનર સ્ટીકર મતદાનની સ્લીપ છપાવવાનો ખર્ચ ઘટી ગયો છે તેઓની મર્યાદાના 70% નો ખર્ચ આ રીતે ઓછો થઈ ગયો છે તો તેની સામે ભોજન નો ખર્ચ વધી ગયો છે એટલે પાછું બધું સરભર થઈ ગયું છે ટૂંકમાં ચૂંટણી પ્રચાર માટેના ખર્ચનો પ્રકાર હવે બદલાઈ ગયો છે 2017 ની ચૂંટણીમાં એક ઉમેદવારે નવતર પ્રયોગ કર્યો હતો. રાજકોટમાં રહેતા મૂળ જૂનાગઢના યુવાન પાસે એક એપ બનાવડાવી હતી જેમાં મતદારનું નામ અને ભાગ નંબર સહિતની વિગતો નાખતા સીધી જ ઇ સ્લીપ બની જાય અને તે લેપટોપ માંથી સોશિયલ મીડિયાના મોબાઇલ નંબર પર શેર થઈ જતી હતી આનાથી ફાયદો એ થતો કે મતદારની સ્લીપ છપાવવાનો ખર્ચ અને તેને મતદારના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ બચી ગયો ઉમેદવારને સામાન્ય સામાન્ય રીતે ચૂંટણી ઢંઢેરો પેમ્પલેટ સ્લીપ પોસ્ટરો બેનરો સ્ટીકરો છપાવવા પડતા કુલ ચૂંટણી ખર્ચ માંથી 70% રકમ તેની પાછળ ખર્ચાઈ જતી પણ હવે ઉમેદવારો સોફ્ટવેરમાં જ પોતાનું પ્રચાર સાહિત્ય તૈયાર કરાવી તેને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી દે છે જોકે આની સામે ખાણીપીણી નો ખર્ચ વધી ગયો છે ઉમેદવારોના કાર્યાલય કે મીટીંગોમાં નાસ્તા ભોજનની અચૂક પણે અપેક્ષા રાખે છે આમ પ્રચાર સાહિત્યનો ખર્ચ ભલે ઘટી ગયો પણ ખાણીપીણીના ખર્ચ એ બધું સરભર કરી દીધું છે
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button