કેટ શર્માએ ડીપનેક ડ્રેસ પહેરીને ફરી બતાવ્યો પોતાનો હોટ અવતાર
બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી અભિનેત્રીઓ પોતાના વાયરલ ફોટાઓના લીધે અને પોતાના ડ્રેસિંગ સેન્સ ના લીધે લોકોની નજરમાં છવાઈ જાય છે અને લોકો તેના ખુબ દિવાના બની જાય છે.આ અભિનેત્રીઓ ક્યારેક પોતાના ફોટાઓ ચાહકો માટે શેર કરે છે અને ચાહકો તેમાં ઘણી બધી લાઈક્સ તેમજ કમેન્ટ્સ કરતા જોવા મળે છે.આજે આપણે એક જાણીતી અભિનેત્રી વિશે વાત કરીશું.જેનો લૂક લોકોને ખુબ પસંદ આવ્યો છે.
ફોટાઓમાં કેટ શર્મા વાદળી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ફોટાઓમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બોટ પર બેસીને ક્લિક કરવામાં આવેલા આ ફોટાઓમાં અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલ તમે સરળતાથી જોઈ શકો છો.તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતી વખતે, અભિનેત્રીએ એક પોસ્ટ પણ લખી છે. કેટ શર્માએ ફોટા સાથે લખ્યું છે- ‘પ્યાર કી કશ્તી મેં.’ હવે આ ફોટાઓ જોયા પછી અને પોસ્ટ વાંચ્યા પછી, ચાહકો તેના અલગ અલગ અર્થ કાઢી રહ્યા છે.
એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરીને લખ્યું- ‘Kaiteee the Hotieeee.’ સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રીને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર 27 લાખથી વધુ યુઝર્સ તેને ફોલો કરે છે.એક્ટ્રેસ કેટ શર્મા પોતાના ફોટાઓ અને વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. કેટ શર્મા એ અભિનેત્રીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
કેટ શર્મા ચાહકો માટે પોતાના ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે, જે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આ દરમિયાન કેટ શર્માએ પોતાના નવા ફોટાઓ શેર કર્યા છે, આ ફોટાઓમાં કેટ શર્મા હોટ બિકીની ટોપ પહેરેલી જોવા મળી રહી છે.કેટ શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ બોલ્ડ અને હોટ ફોટાઓ શેર કર્યા છે.તેણે જે બીકીની પહેરેલી છે જે તેના પર ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
કેટ શર્મા અવારનવાર તેના ઘણા બધા ફોટાઓ શેર કરે છે અને ચાહકો તેના બધા જ ફોટાઓ પસંદ કરે છે.તે અવારનવાર નવા નવા લૂકમાં જોવા મળે છે.ચાહકો તેના ફોટાઓમાં સારી સારી અને હોટ કમેન્ટ્સ કરતા અને ઘણી બધી લાઈક્સ આપતા જોવા મળે છે.ચાહકો તેની સુંદરતા અને હોટનેસના દિવાના છે.તેનું સોશીયલ મીડિયા એકાઉન્ટ તેના હોટ ફોટાઓથી ભરેલું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button