AB2NEWS નો મહા કવરેજ પ્રોગ્રામ, ૭૦ સીટો આવરવામાં આવી
પહેલા રાઉન્ડમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર પોરબંદર અને જૂનાગઢની ૨૦ સીટોનો સમાવેશ. એબીટુ ન્યુઝના મહા કવરેજ પ્રોગ્રામમાં ચીફ એડીટર ભાર્ગવ જોશી સામેલ.
૧૯/૧૧/૨૦૨૨ દ્વારકા અને ખંભાળિયા
૨૦/૧૧/૨૦૨૨ ખંભાળિયા અને જામનગર
૨૧/૧૧/૨૦૨૨ જામનગર અને પોરબંદર
૨૨/૧૧/૨૦૨૨ પોરબંદર અને જૂનાગઢ
૨૩/૧૧/૨૦૨૨ જૂનાગઢ અને રાજકોટ
૨૪/૧૧/૨૦૨૨ રાજકોટ અને ભાવનગર
૨૫/૧૧/૨૦૨૨ ભાવનગર અને અમરેલી
અમરેલીથી આગળના પ્રવાસમાં હરેશ ભટ્ટ અને તેની ટીમ મળીને કુલ ૭૦ સીટો આવરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની ૫૪ સીટો મુખ્ય છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button