પોર્નમાં કામ કરતી હતી આ મોટી અભિનેત્રી, થયો મોટો ખુલાસો
આપણે જાણીએ છીએ કે સોશીયલ મીડિયામાં અવારનવાર અભિનેત્રીઓ કોઈને કોઈ કારણસર ટ્રોલ થતી રહે છે.ક્યારેક તેના એવા ફોટાઓ વાયરલ થઇ જતા હોય છે અને ક્યારેક અભિનેત્રીઓ પોતાના ડ્રેસિંગ સેન્સ ના લીધે લોકોની ટીપ્પણીનો શિકાર બને છે અને ક્યારેક તેમને શરમ નો ભોગ બનવું પડે છે.આજે એક આવી જાણીતી અભિનેત્રી વિશે વાત કરીએ જે પહેલા પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી અને હાલમાં ઘણી પ્રખ્યાત તેમજ લોકપ્રિય બની ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની દરેક સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેની પ્રોફેશનલ લાઈફ ચર્ચાનો હિસ્સો બની જાય છે, ક્યારેક તે તેની અસામાન્ય ડ્રેસિંગ સેન્સના કારણે સમાચારોનું બજાર ગરમ કરી દે છે, તો ક્યારેક તેની અંગત જિંદગી કે પ્રેમ કહાનીમાં હંગામો મચાવવા લાગે છે, જો કે, આ લેખમાં અમે તમને પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. આવી જ એક અભિનેત્રીનો. જેણે સખત સંઘર્ષ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સ્થાપિત કરી છે અને ઘણી અભિનેત્રીઓ કરતાં વધુ પૈસા કમાય છે. હા, અમે વાત કરી રહ્યા છીએ એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવેલી અભિનેત્રી સની લિયોનીની.
જેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં આઈટમ સોંગ દ્વારા લોકોને દિવાના બનાવ્યા છે. તેણે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તમામ ફિલ્મોમાં તેના આઈટમ સોંગ લોકોને પસંદ આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પહેલા તે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી, પરંતુ તેણે તે ઈન્ડસ્ટ્રી છોડીને બોલીવુડમાં પોતાની જાતને સ્થાપિત કરી લીધી. હાલમાં તે એક ફિલ્મમાં કામ કરવા માટે 10 થી 15 કરોડની ફી લે છે. આ સિવાય ક્યારેક તે 20 કરોડથી પણ વધુ ચાર્જ લે છે. હાલમાં સની લિયોની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તે એક સુંદર ઘરમાં રહે છે.
આ સિવાય તેને વાહનોનો પણ શોખ છે. તેમના કાર કલેક્શનમાં BMW ઓડી અને મર્સિડીઝનું સર્વોચ્ચ મોડલ હાજર છે. તે હંમેશા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના જીવન સાથે જોડાયેલા ફોટાઓ શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ પણ લાખોની સંખ્યામાં છે. તે હંમેશા તેના ફેન્સ સાથે કંઈકને કંઈક ફની વિડીયો શેર કરતી રહે છે. આ જ કારણ છે કે તેમના ફોટાઓ પર થોડા જ કલાકોમાં લાખો લાઈક્સ આવી જાય છે.
સની લિયોને ભલે પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હોય, પરંતુ હજુ પણ કેટલાક લોકો તેને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી માને છે. જ્યારે તેણે તે કામ ઘણા સમય પહેલા છોડી દીધું છે.અને હાલમાં તે ઘણા ફિલ્મોમાં જાણીતા કલાકાર સાથે કામ કરતી જોવા મળે છે.ઘણા લોકો સની ના દિવાના છે અને તેના ફોટાઓ તેમજ વિડીયોને ખુબ પસંદ કરે છે.આજના યુવાઓને તેના પર ખુબ પ્રેમ છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button