શાહરૂખ પુત્રને ફિલ્મસર્જક અથવા તો રાઇટર તરીકે ડેબ્યુ કરવાની ઇચ્છા

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન પણ પિતાની માફક  અભિનેતા બને, પરંતુ આર્યનને હજી રૂપેરી પડદે કામ કરવામાં રસ નથી તેમ જણાઇ રહ્યું છે.

એક વાત એવી પણ છે કે, શાહરૂખના પુત્ર આર્યનને ફિલ્મસર્જક બનવામાં રસ છે. જોકે અમુક રિપોર્ટસ એમ પણ કહે છે કે, આર્યન જલદી રાઇટર તરીકે ડેબ્યુ કરશે. તે વેબ શૉ અને ફીચર ફિલ્મોના વિવિધ આઇડિયા પર કામ કરી રહ્યો છે.

વાસ્તવમાં આર્યને કરણ જોહર અને ઝોયા અખ્તરની ઓફરને ઠુકરાવી દીધી છે. કહેવાય છે કે, કરણ જોહર જ નહીં, પરંતુ ઝોયા અખત્તરે પણ પોતાની આગામી ફિલ્મ ધ આર્ચીઝ માટે આર્યનને ઓફર આપી હતી. પરંતુ આર્યેને ત્યારે પણ કામ કરવાનો ઇનકાર  કર્યો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.