ભાજપે વધુ એક યાદી જાહેર કરી, હવે માત્ર માંજલપુર વિધાનસભા બેઠક પર જ નામની જાહેરાત બાકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઇને ભાજપે વધુ એક યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં 3 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આ યાદીમાં ખેરાલુ, માણસા અને ગરબાડા (ST) બેઠક સામેલ છે. હવે માત્ર માંજલપુર વિધાનસભા બેઠક પર જ નામની જાહેરાત બાકી છે.

આ પહેલા ભાજપે કુલ 178 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થશે. પરિણામ 8 પરિણામ આવશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.