અર્જુન કપૂર, ભૂમિ અને રકુલ પ્રીત સિંહની ત્રિપુટી ફિલ્મમાં જોવા મળશે

અર્જુન કપૂર, ભૂમિ પેડણેકર અને રકુલ પ્રીત સિંહીની ત્રિપુટી આગામી ફિલ્મમાં સાથે જોવા મળવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અજીજ કરી ર્હોય છે. હવે આ ફિલ્મના નામની પણ ઘોષણા કરી દેવામાં આવી છે.

અર્જુન, ભૂમિ અને રકુલની આ ફિલ્મનું નામ મેરે હસ્બન્ડ કી બીવી છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ અને જેકી ભગનાની કરી રહ્યા છે.

સૂત્રના અનુસાર, ફિલ્મ મેરે હસબન્ડ કી બીવી  એક આઉટ એન્ડ આઉટ કોમેડી છે. ફિલ્મની વાર્તામાં પ્રણય ત્રિકોણને આવરી લેવાયો છે. બે યુવતીઓ અને એક યુવક પ્રેમમાં પડે છે ત્યારે થતા ગૂંચવાડાના કારણે ઉત્પન્ન થતી રમૂજ  દર્શકોને હસાવશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ યૂકેમાં કરવામાં આવ્યું છે. સૂત્રે એમ પણ જણાવ્યુ ંહતુ ંકે, ફિલ્મનું છેલ્લુ શેડયુલ થોડા અઠવાડિયાઓમાં પુરુ થઇ જશે. આ ફિલ્મને સાલ ૨૦૨૩માં રિલીઝ કરવાની યોજના છે.

અર્જુન, ભૂમિ અને રકુલ પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં ડાન્સ નંબર્સ પણ જોવા મળવાના છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.