ભારતની હારની ટીકા કરનાર શોએબને < મહમ્મદ સમીએ આપ્યો જડબાતોડ જવાબ

ઈંગ્લેન્ડે પાકિસ્તાનનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલના પરિણામ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા પણ આવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાર બાદ અખ્તરે તૂટેલા દિલની ઈમોજી ટ્વિટ કરી

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્લ્ડ કપમાં હાર બાદ તૂટેલા દિલની ઈમોજી ટ્વીટ કરી હતી, જે અંગે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ટ્વિટ કરી જવાબ આપ્યો છે. હવે શમીનો આ જવાબ વાયરલ થઈ રહ્યો છે. મોહમ્મદ શમીએ લખ્યું કે ‘સૉરી બ્રધર્સ, આને કર્મ કહેવાય.’

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.