ભાજપે વધુ છ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં
ભાજપે પોતાના 160 ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.
- વિભાવરી બહેન દવેની ટિકિટ કપાઈ
- ધોરાજી બેઠક પર હવે બે પાટીદારો વચ્ચે જંગ જામશે
- ભાજપે 16 મહિલાઓને ટીકિટ આપી
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button