મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી , 8 હજાર પંચાયતોનાં 18 ડિસેમ્બર મતદાન

રાજ્ય ચૂંટણી પંચે ૭,૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોના સભ્ય પદની સાથે સરપંચ પદની સીધી ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓનું મતદાન ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ યોજાશે એવી માહિતીરાજ્ય ચૂંટણી કમિશનર યુ પી એસ મદાને  આપી હતી.

અહમદનગર- ૨૦૩, અકોલા- ૨૬૬, અમરાવતી- ૨૫૭, ઔરંગાબાદ- ૨૧૯, બીડ- ૭૦૪, ભંડારા- ૩૬૩, બુલઢાના- ૨૭૯, ચંદ્રપુર- ૫૯, ધુલે- ૧૨૮, ગઢચિરોલી- ૨૭, ગોંદિયા- ૩૪૮, હિંગોલી-૨૬, જળગાવ  ૧૪૦, જાલના- ૨૬૬, કોલ્હાપુર- ૪૭૫, લાતુર- ૩૫૧, નાગપુર- ૨૩૭, નંદુરબાર- ૧૨૩, ઉસ્માનાબાદ- ૧૬૬, પાલઘર- ૬૩, પરભણી- ૧૨૮, પુણે- ૨૨૧, રાયગઢ- ૨૪૦, સાંગરી-૨૪, રત્ના-૨૪ સતારા- ૩૧૯, સિંધુદુર્ગ- ૩૨૫, સોલાપુર- ૧૮૯, થાણે- ૪૨, વર્ધા- ૧૧૩, વાશિમ- ૨૮૭, યવતમાલ- ૧૦૦, નાંદેડ- ૧૮૧ અને નાસિક- ૧૯૬. કુલ- ૭,૭૫૧.