વઢવાણ જીજ્ઞા પંડ્યા, પોરબંદર બાબુ બોખીરીયા, ઉના કેસી રાઠોડ
- સુરેન્દ્રનગરઃ વઢવાણ વિધાનસભા માટે ભાજપ તરફથી જીજ્ઞાબેન પંડયાનું નામ જાહેર થતા તેમના ઘેર ખુશીનો માહોલ, વઢવાણ સીટ પર નામ જાહેર થતા જીજ્ઞાબેન પંડયાએ જગી બહુમતીથી જીતવાની અને લોક ઉપયોગી કામ કરવાની વાત કરી
- પોરબંદર: વિધાનસભા બેઠક પરથી ભાજપે બાબુ બોખીરીયાને આપી ટીકીટ, મોડીરાત્રે ફોન કરી બોખીરીયાને કરાઈ જાણ, બાબુ બોખીરીયા હાલમા આ બેઠક પરથી છે વર્તમાન ધારાસભ્ય, બાબુ બોખીરીયાને ફરી ટિકિટ મળતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ
- ગીર સોમનાથ: ઉના 93 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેસી રાઠોડ., હાઇકમાન્ડ માંથી તૈયારીઓ કરવાનો ફોન આવતા કેસી રાઠોડ પર લાગી ઉમેદવારની મોહોર.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button