પાટીલે મોડી રાત્રે ટિકિટ નક્કી હોય તેવા ઉમેદવારોને ફોન કર્યા

  • ગુજરાતની મેગાસિટીમાં ભાજપની નો-રિપીટ થિયરી
  • યાદી જાહેર થાય તે પહેલાં જ ફોર્મ ભરવા સૂચના
  • વિજય રૂપાણી સહિતના દિગ્ગજોએ પાછી ખેંચી દાવેદારી
  • ભાજપે મોડી રાત્રે કેટલાક દાવેદારોને ફોન કર્યા

ભાજપે ગુજરાતના મહાનગરોમાં નો રિપીટ થિયરી અપનાવી હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે તમામ મહાનગરોમાં મોટાભાગના સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપશે. એવું કહેવામાં આવી રહ્યું છે ‘નો રિપીટ થિયરી’ પર ભાજપ અડીખમ છે. ગુજરાતના મહાનગરોમાં નો-રિપીટ થિયરી લાગી શકે છે. પાર્ટી અમદાવાદ શહેરમાં 2 ધારાસભ્યો સિવાય નવા તમામ ચહેરાને તક આપી શકે છે. અમદાવાદમાં ભાજપ ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલને રિપીટ કરી શકે છે. જામનગર શહેર, રાજકોટ અને વડોદરામાં લાગશે નો રિપીટ થિયરી. તો ભારતીય જનતા પાર્ટી સુરતમાં થોડા ધારાસભ્યોને રિપીટ કરી શકે છે.

ભાજપની પ્રથમ યાદીમાં સુરત પૂર્વમાં અરવિંદ રાણા, સુરત ઉત્તરમાં કાંતિ બલરને ટિકિટ આપવામાં આવી હોવાના અહેવાલ છે. તો વરછામાં કિશોર કાનાણી, કરંજ બેઠક પર પ્રવીણ ઘોઘારીને ટિકિટ આપવામાં આવી છેતો બીજી તરફ લિંબાયતમાં સંગીતા પાટીલ, કતારગામમાં વીનુ મોરડિયાને ટિકિટ અપાઈ. તો મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી, સુરત પશ્ચિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી અને કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવાડિયાને ટિકિટ આપવામાં આવી છે.વલસાડમાં ભરત પટેલ સહિત પારડી બેઠકથી કનુ દેસાઈ, ઉમરગામ બેઠકથી રમણ પાટકર, કપરડા બેઠકથી જીતુ ચૌધરીને ફોર્મ ભરવા પ્રદેશ પ્રમુખે સુચના આપી દીધી હોવાનું માલુમ પડયું છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.