સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના આદેશાનુસાર પોરબંદર જીલ્લા અદાલતમાં કાયદાકીય માર્ગદર્શન મહા એક્ઝીબીશન યોજાય ગયો, કાર્યક્રમને દીપ પ્રાકટ્ય જીલ્લા ના નામદાર જજ શ્રી આર.ટી. પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં જીલ્લા કોર્ટના ન્યાયાધીશો તેમજ બાર એશો. પ્રમુખ હરભમભાઈ ચુંડાવદરા સેક્રેટરી દીપક સાદીયા તમામ હોદ્દેદારો તથા તમામ સીનીયર જુનીયર વકીલો એ મોરબી દુરધટનામા મૃતક કોને શ્રદ્ધાંજલિ આપેલી.