ભૂજનુ દંપતી સિદસરમા લૂંટાયું, એ અજાણ્યા શખ્સો કોણ ? પોલીસ ડાયરી ફંફોસે છે ?

ભાવનગર આવેલ દંપતિને શહેરના નજીક આવેલ સિદસર ગામના પાદરમાં દસ શખ્સોએ માર મારી મહિલા પાસેથી રોકડ રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા . જે બાદ ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા . આમ આ અંગે મહિલાએ દસ શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. આમ કચ્છ-ભૂજ રહેતા અને લગ્નપ્રસંગે ભાવનગર આવેલ દંપતિને શહેરના નજીક આવેલ સિદસર ગામના પાદરમાં દસ શખ્સોએ માર મારી મહિલા પાસેથી રોકડ રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી નાસી છુટતા ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અંગે મહિલાએ દસ શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહિલા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આવા બધા આગળની કાર્યવાહી હાથ ધરી અને, આ ઈસમો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તેને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોલીસ સક્રિય બની છે, મહિલા દ્વારા ફરિયાદ નોંધાતાની સાથે પોલીસ તંત્ર આ 10 અજાણ્યા ઇસમોની શોધમાં લાગ્યું