બ્રેકિંગ દાહોદ
દાહોદ આમ આદમી પાર્ટીએ તેના લીમખેડાના ઉમેદવાર ની કરી જાહેરાત
આ અગાઉ ઝાલોદ , ગરબાડા , દેવગઢ બારિયા અને દાહોદ ના ઉમેદવારો જાહેર થઈ ગયા હતા
અને આજે લીમખેડામાં નરેશભાઈ પુનિયભાઈ બારિયા નું નામ જાહેર કર્યું હતું
આમ લીમખેડાના સાથે આમ આદમી પાર્ટી ના દાહોદ જિલ્લાની 5 વિધાન સભાના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે