મોરબી પુલ દુર્ઘટનાના હતભાગી સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પતી દેવગઢ બારીયા પોલીસ

દેવગઢબારીયા ખાતે મોરબી પુલ દુર્ઘટનાના હતભાગી સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી પોલીસ પરિવાર દ્વારા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી.

રન ફોર યુનિટી સમગ્ર દેવગઢ બારીયામાં અલગ અલગ વિસ્તારમાં રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી પુલ દુર્ઘટના જે લોકો મરણ પામ્યા હતા તે લોકો માટે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી દેવગઢ બારીયા ખાતેથી કોઈ જાહેર પ્રોગ્રામમાં પહેલી શ્રદ્ધાંજલિ મોરબીના બનાવમાં પહેલી શ્રદ્ધાંજલિ હશે

આ પ્રસંગે લીમખેડા ડિવિજન પોલીસ, homeguard તથા GRD ની ટીમ તથા DYSP સીસી ખટાણા, CPI એ એન ગઢવી, સીની. PSI બી.એમ પટેલ (દેવ.બારિયા), PSI જી બી પરમાર (પીપલોદ), સી. બી બરન્ડા (ધાનપુર) તથા વી આર ચૌહાણ (સાગટલા) હાજર રહ્યા હતા.