કોંગ્રેસના સચિન ૩૧ મીએ ગુજરાતમાં, ત્રણ સભા સંબોધશે

શાર્દુલ ગજ્જર: ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ ધીરે ધીરે એની ચરમતા તરફ છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સિવાયના નેતાઓમાં રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના ફાયર બ્રાન્ડ નેતા સચિન પાયલોટ ૩૧ તારીખે ગુજરાતના પ્રવાસે છે.

તેઓ ગુજરાતમાં ત્રણ સભાઓ સંબોધવાના છે, નીચે તસ્વીરમાં તેનો કાર્યક્રમ છે.