(નાની નાત-બર્ડાઈ બ્રાહ્મણ) ના કુળદેવી માઁ ભટ્ટા જોગણી માતાજીના સાનિધ્યમાં મહંત શ્રી ગોકર્ણદાસ બાપુની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય રહ્યો છે.
- તારીખ :- 30/31/01-11-2022 રવિ, સોમ અને મંગળ ત્રણ દિવસનું ભવ્ય આયોજન રાખવામા આવેલ છે.
આવા પાવન્ અવસરે આપણે માતાજીના સાનિધ્યમાં સેવા કરવાનો લાભ છે. સમસ્ત જોશી પરીવારને શ્રી ગાદીપતિ પ્રેમદાસ બાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે.