ધનતેરસના દિવસે જ ATM માં પૈસા ગાયબ

માહિતી અહેવાલ શાર્દુલ ગજ્જર
ગોધરાના અનેક વિસ્તારોમાં એટીએમ મશીનમાં પૈસા નથી તેમ જ એટીએમ મશીન બંધ હાલતમાં છે તેથી દિવાળીના સમયમાં અનેક લોકોને પૈસા હોવા છતાંય પૈસા નથી ઉપાડી શકતા દિવાળીના તહેવારોમાં હવે આજથી બેંકો પણ બંધ છે તો પ્રજા પોતાના પૈસા લેવા જશે ક્યાં ? બેંકના સત્તા દેશોએ આવી ચૂક ચલાવી લેવાય તેમ નથી છતાં પૈસા પ્રજા હેરાન થઈ રહી છે માત્ર અધિકારીઓના ખોટા નિર્ણયોના કારણે…