વડગામ મા મુખ્યમંત્રી ના ભાસણ દરમિયાન સાંસદ પરબત પટેલ ઊંઘતા ઝડપાયા હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ મુખ્યમંત્રી ની સભા મા ભાસણ દરમ્યાન આવ્યું જોકું વડગામ તાલુકાના છાપી ગામ થી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો હતો કેન્દ્રીય મંત્રી સંજીવ બલીયન ને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારબાદ વડગામ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધન કર્યું હતું ગૌરવ યાત્રા વડગામ પાલનપુર અને ડીસા સુધી યાત્રા જશે જેમાં મુખ્યમંત્રી હાજરી આપશે જોકે વડગામમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાહેર સભા સંબોધી રહ્યા હતા તે દરમિયાન બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ઊંઘતા ઝડપાયા હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામ ખાતે ગૌરવ યાત્રા સંદર્ભે સભાને સંબોધન કર્યું હતું ખાસ કરીને વડગામ તાલુકાના પ્રજાનો પ્રશ્ન કરમાવત તળાવ હતો જેની પ્રજાની લાગણી અને માગણીને જોઈને કર્માવત તળાવ ભરવા માટેની સરકારે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે જોકે ગૌરવ યાત્રા સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સભાને સંબોધી રહ્યા હતા તે સમય દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ ઊંઘતા જોવા મળ્યા હતા મુખ્યમંત્રીની ભાષણ દરમિયાન સાંસદને ઊંઘનું ઝોકું આવી ગયું હોય તેઓ એક વીડિયો માં સુતા હોવાનો વીડીઓ વાયરલ થયો છે.