બ્યુરો: શાર્દુલ ગજ્જર
ગોધરા ખાતે આવી પહોંચ્યા જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠેશ્વર તેઓ જગતગુરુ શંકરાચાર્ય બન્યા બાદ પહેલી વખત દ્વારકા જઈ રહ્યા અને, ત્યારે રસ્તામાં ગોધરાના લોકોએ રસ્તામાં જ તેમનું સ્વાગત કર્યું હતું, પાંચથી સાત મિનિટ જ ગાડી રોકાઈ હતી નવા દ્વારકાધીશના પીઠેશ્વર જગતગુરુ શંકરાચાર્યના દર્શન કરી આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી અને પરમ પૂજ્ય ગુરુજી સ્વામી સદાનંદ સરસ્વતીજી શંકરાચાર્યના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું